મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2020 અંતર્ગત આપનું નામ મતદારયાદીમાં નોંધાવવા માટેની અમૂલ્ય તક
પ્રાંત અધિકારી, મામલતદારની કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ કચેરી મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી , મ્યુનિસિપાલિટીની કચેરી, ગ્રામ પંચાયતની કચેરી ખાતે રાખવામાં આવેલ છે.
જ્યાં આપના નામ, ફોટો સાથેની વિગતોની રૂબરૂ ચકાસણી કરી શકશો.
મતદાર યાદીમાં આપના નામની ચકાસણી SMS દ્વારા
આપ ચૂંટણી કાર્ડ ધરાવતા હોય, તેથી આપને મતાધિકારની ખાત્રી મળતી નથી. મત આપવા માટે મતદાર યાદીમાં આપનું નામ નોંધાયેલ હોવું એ ફરજિયાત છે. મતદાર યાદીમાં આપનું નામ છે કે કેમ તે આ વેબસાઈટ પરથી અથવા હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ફોન કરીને અથવા મોબાઈલ નંબર 1950 પર ECI < space > <આપના ચૂંટણી કાર્ડનો નંબર> એ પ્રમાણે SMS કરી જાણી શકો છો.
તા. ૦૧/૦૧/૨૦૨૦ ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકનું નામ નોંધાવવા માટે નમૂના-૬ (ઉંમર તથા રહેઠાણના પુરાવા સહિત)માં અરજી કરવી.
આપ ચૂંટણી પંચની વેબસાઈટ www.nvsp.in અને ceo.gujarat.gov.in પર પણ આપના નામની ચકાસણી કરી શકશો
તા.૨૨/૧૨/૨૦૧૯ (રવિવાર) તા.૦૫/૦૧/૨૦૨૦ (રવિવાર) અને તા. ૧૨/૦૧/૨૦૨૦ (રવિવાર) ના રોજ ખાસ ઝુંબેશના દિવસોએ સવારે ૧૦ થી સાંજે પ કલાક દરમિયાન આપના વિસ્તારના મતદાન મથક ખાતે બૂથ લેવલ ઓફિસર મારફત આ નમૂના મેળવી શકશો તેમજ ભરેલ અરજીઓ તે જ સ્થળોએ ઉપરોક્ત દિવસોએ પરત આપી શકશો
An invaluable opportunity to register your name under the Voter List Correction Program 2020
Office of the Provincial Officer, Mamlatdar, Ward Office of the Municipal Corporation, Assistant Voter Registration Officer, is held at the office of the Municipality, Gram Panchayat.
Where you can verify details with your name, photo.
Check your name in the Voter List by SMS
You do not have the right to vote because you have an election card. You must be registered in the voter list to vote. You can find out whether your name is in the voter list from this website or by calling helpline number 1 or by sending an SMS to mobile number 1950 by ECI .
Ta. Apply in Sample-1 (including age and residence proof) to register a citizen of 6 years and above on 7/1/3.
You can also check your name on the Election Commission’s website at www.nvsp.in and ceo.gujarat.gov.in
Sat 9/9/5 (Sunday) You can get this sample through booth level officer at your local polling station during the special campaign days on 7/1/5 (Sunday) and return the filled applications in the same places on the above days.