
સૌથી પહેલા ગૂગલ ઓપન કરી ને gsebeservice.org વેબસાઈટ સર્ચ કરો તો તમને નીચે બતાવેલ ઈઈમેજ જેમ સર્ચ રિજલ્ટ જોવા મળશે એમાં સૌથી પહેલી વેબસાઈટ ઓપન કરો.

જયારે તમે gsebeservice.org ઓપન કરશો તમને નીચે બતાવેલ પ્રમાણે વેબસાઈટ ઓપન થયેલી જોવા મળશે

gsebeservice.org સાઈટ ઓપન કર્યા પછી તમારે STUDENTS ઓપ્શન માં જઈ ONLINE STUDENTS SERVICES માં જવાનું ત્યાં તમને બધા ઓપ્શન જોવા મળશે હવે અહીંયા તમારે જે સર્ટિફિકેટ મંગાવવા નું હોય એ ઓપ્સન પર ક્લિક કરો

તો તમારી સામે user login ઓપ્શન આવશે અહીંયા તમારે Register Now પર ક્લિક કરી તમારી વિગરો ભરી ને રજીસ્ટર કરવાનું રહેશે અને પછી તમે તમારું સર્ટિફિકેટ મંગાવી શકો છો.
